મુંબઈ - ઈમેજીકા ટુર દર અઠવાડિયે
રાજકોટ થી ઉપડી રાજકોટ પરત
4 રાત્રી 5 દિવસ લક્ઝરીયસ યાત્રા.
યાત્રાની ફી માત્ર ₹12000/-
મુંબઈ - ઈમેજીકા ટુર દર અઠવાડિયે
રાજકોટ થી ઉપડી રાજકોટ પરત
4 રાત્રી 5 દિવસ લક્ઝરીયસ યાત્રા.
યાત્રાની ફી માત્ર ₹12000/-
દિવસ 1 - શુક્રવારે
રાત્રે 9:00 વાગ્યાની ટ્રેનમાં સ્લીપર કોચમાં રિઝર્વેશન સાથે રાજકોટ થી મુંબઈ પ્રસ્થાન.
દિવસ 2 - શનિવારે
સવારે 9:30 કલાકે મુંબઈ આગમન હોટલમાં ચેક ઇન.
પોતાની રીતે શોપિંગ કે ફરવું રાત્રે ડિનર અને નાઈટ સ્ટે હોટલ.
દિવસ 3 - રવિવારે
સવારે ચા નાસ્તો કરી ઈમેજીકા માટે નીકળવું
ઈમેજીકા થીમ પાર્ક જેમાં એન્ટ્રી ફી અમારા તરફ થી રહેશે (Full Day) રાત્રે પરત હોટલ ડિનર નાઈટ સ્ટે.
દિવસ 4 - સોમવારે
સવારે નાસ્તો કરી ચેક આઉટ કરી નીકળવું, સમાન ની વ્યવસ્થા કરી આપવા માં આવશે, AC બસમાં મુંબઈ દર્શન માટે જવાનું રહેશે જેમાં બ્રેકફાસ્ટ અને લંચ પણ રહેશે.રાત્રે પરત થયા બાદ ડિનર સ્વખર્ચે
રેલ્વે સ્ટેશન રાત્રે 10:00 વાગે પહોંચવું 11.30 pm ની ટ્રેનમાં સ્લીપર કોચ માં રિઝરવેશન સાથે બાંદ્રા થી રાજકોટ માટે રવાના
દિવસ 5 - મંગળવાર
બપોરે 1:00 pm રાજકોટ પરત પહોંચી યાત્રા સમાપ્ત.
નિયમો :
* આખી યાત્રા સ્લીપર કોચ ટ્રેન માં રિઝરવેશન + ટેમ્પો ટ્રાવેલર/બસ તેમજ કાર માં કરાવવા માં આવશે..
* દરેક હોટલ માં AC રહેશે તેમજ એક રૂમમાં વધુમાં વધુ 3 વ્યક્તિ રહેશે
* વાહનમાંથી હોટેલમાં સમાન ચડાવવા ઉતારવા ની વ્યવસ્થા રહેશે
* સાઈટસીન કાર / ટેમ્પો ટ્રાવેલર / બસ દ્વારા કરાવવામાં આવશે
* હોટલ માં સવારે બ્રેકફાસ્ટ તેમજ સાંજે ડિનર આપવામાં આવશે
* જર્નીફૂડ બધાએ સ્વખર્ચે કરવાનું રહેશે
* ઇમેજિકા ની એન્ટ્રી ટીકીટ તેમજ મુંબઈ દર્શન ની વોલ્વો ની ટીકીટ સૌરાષ્ટ્ર ટુરિઝમ દ્વારા આપવામાં આવશે. બાકી બધી એન્ટ્રી ટીકીટ સ્વખર્ચે લેવાની રહેશે.
* દરરોજ બધાએ સાઈટસીન દરમ્યાન લંચ સ્વખર્ચે કરવાનો રહેશે