દર અઠવાડિયે સ્પેશ્યલ કુલુ મનાલી ટુર
રાજકોટ થી ઉપડી રાજકોટ પરત
6 રાત્રી 7 દિવસ લક્ઝરિયસ યાત્રા
યાત્રાની ફી માત્ર ₹ 12,000/-
દર અઠવાડિયે સ્પેશ્યલ કુલુ મનાલી ટુર
રાજકોટ
થી ઉપડી રાજકોટ પરત
6 રાત્રી 7 દિવસ લક્ઝરિયસ યાત્રા
યાત્રાની ફી માત્ર ₹ 12,000/-
દિવસ 1 : રાજકોટ થી દિલ્હી ટ્રેન
માં સ્લીપર કોચ માં રિઝરવેશન
સાથે પ્રવાસ શરુ કરવો
દિવસ 2 : દિલ્હી થી મનાલી ટેમ્પો
ટ્રાવેલર અથવા વોલ્વો દ્વારા
પ્રવાસ
દિવસ 3: મનાલીમાં આગમન
- સવારે
મનાલી પહોંચી જાઓ હોટેલમાં ચેક-ઇન.
- ફ્રેશ
થઈ ને બહાર ફરવા
માટે નીકળવું
- બપોરે
મનાલીના લોકલ સાઈટ સીન
જેવા કે હિડિમ્બા દેવી
મંદિર, કલબ હાઉસ, વનવિહાર,
બુદ્ધ મોન્ટેસરી, નહેરુ કુંડ અને વાશિષ્ઠ
મંદિરની મુલાકાત લો.
- રાત્રે
હોટેલમાં રાત્રિભોજન કરો.
- હોટેલમાં
નાઈટ સ્ટે કરવો.
દિવસ 4 : મનાલી
સાઈટ સીન
- સવારે
નાસ્તો કરો.
- સોલાંગ
ખાતે પ્રવાસ
- સોલાંગ
ખાતે પેરાગ્લાઇડિંગ અને અન્ય રોમાંચક
રમતોનો આનંદ માણો.
- અટલ
ટનલ, શિશુ વિઝીટ
- બપોરે
લંચ કરો.
- સાંજે
મનાલી માર્કેટ અને મોલ રોડ
ખાતે ખરીદી કરો.
- રાત્રે
હોટેલમાં રાત્રિભોજન કરો.
- રાત્રે
હોટેલમાં નાઈટ સ્ટે
દિવસ 5 : કુલુ વેલી થઈ
દિલ્હી માટે પ્રસ્થાન
- સવારે
નાસ્તો કરો.
- હોટેલમાંથી
ચેક-આઉટ કરી મનાલીથી
કુલુ જઈ રિવર રાફટિંગ,
પેરા ગ્લાઇડીંગ સ્વ ખર્ચે કરવાનું
- કુલુ
લંચ સ્વખર્ચે કરવો
- સાંજે
કુલુ થઈ દિલ્હી માટે
પ્રયાણ કરો (લગભગ 560 કિમી
દિવસ 6 : દિલ્હી સરાય રોહિલ્લા સ્ટેશન
આગમન
રાજકોટ
માટે ની ટ્રેન માં
સ્લીપર કોચ માં રિઝરવેશન
સાથે રાજકોટ માટે પ્રયાણ
દિવસ 7 : રાજકોટ પહોંચી યાત્રા સમાપ્ત
નિયમો :
* આખી
યાત્રા સ્લીપર કોચ ટ્રેન માં
રિઝરવેશન + ટેમ્પો ટ્રાવેલર/બસ તેમજ કાર
માં કરાવવા માં આવશે..
* એક
રૂમમાં વધુમાં વધુ 3વ્યક્તિ રહેશે
* વાહનમાંથી
હોટેલમાં સમાન ચડાવવા ઉતારવા
ની વ્યવસ્થા રહેશે
* સાઈટસીન
કાર / ટેમ્પો ટ્રાવેલર દ્વારા કરાવવામાં આવશે
* હોટલ
માં સવારે બ્રેકફાસ્ટ તેમજ સાંજે ડિનર
આપવામાં આવશે
* જર્નીફૂડ
બધાએ સ્વખર્ચે કરવાનું રહેશે
* દરરોજ
બધાએ સાઈટસીન દરમ્યાન લંચ સ્વખર્ચે કરવાનો
રહેશે