Category

Every Week @ Vaishnodevi Patnitop
Duration
Every Week
Every Week @ Vaishnodevi Patnitop
Tour Type
Adventure Trips
Every Week @ Vaishnodevi Patnitop
Group Size
4
Every Week @ Vaishnodevi Patnitop
Tour Guide
Every Week @ Vaishnodevi Patnitop
Uttarakhand

Every Week @ Vaishnodevi Patnitop

દર અઠવાડિયે સ્પેશ્યલ વૈષ્ણોદેવી પટણીટોપ ટુર 

રાજકોટ થી ઉપડી રાજકોટ પરત 

 5 રાત્રી 6 દિવસ લક્ઝરિયસ યાત્રા 

 યાત્રાની ફી માત્ર ₹ 12,000/- 

દર અઠવાડિયે સ્પેશ્યલ વૈષ્ણોદેવી પટણીટોપ ટુર 

રાજકોટ થી ઉપડી રાજકોટ પરત 

 5 રાત્રી 6 દિવસ લક્ઝરિયસ યાત્રા 

 યાત્રાની ફી માત્ર ₹ 12,000/- 


 દિવસ 1 : બુધવાર રાજકોટ થી સવારે 9 વાગ્યાની જમ્મુતાવી ટ્રેન માં સ્લીપર કોચ માં રિઝરવેશન સાથે પ્રવાસ શરુ કરવો 


 દિવસ 2 : ગુરુવાર બપોરે 3 વાગ્યે ટ્રેનમાં જમ્મુ પહોંચી જમ્મુ થી કટરા પહોંચી હોટેલમાં ચેક-ઇન કરો.

- ફ્રેશ થઈ ને બહાર ફરવા માટે નીકળવું

- સાંજે જમ્મુના લોકલ સાઈટ સીન જેવા કે રઘુનાથ મંદિર, બાવે વાલી માતા મંદિર અને અંબારી બજારની મુલાકાત લો.

- રાત્રે હોટેલમાં રાત્રિભોજન કરો.

- હોટેલમાં નાઈટ સ્ટે કરવો.


 દિવસ 3 :શુક્રવાર વૈષ્ણોદેવી મંદિર


- સવારે નાસ્તો કરો.

- કટરા ખાતે વૈષ્ણોદેવી મંદિરની મુલાકાત લો 

- સાંજે કટરા ખાતે બજાર અને આસપાસના વિસ્તારોની મુલાકાત લો.

- રાત્રે હોટેલમાં રાત્રિભોજન કરો.

- હોટેલમાં નાઈટ સ્ટે કરવો.


 દિવસ 4 : શનિવાર પટનીટોપ


- સવારે નાસ્તો કરી ચેક આઉટ કરી 

- પટનીટોપ ખાતે પ્રવાસ (લગભગ 100 કિમી, 3 કલાક).

- પટનીટોપમાં લોકલ સાઈટ સીન અને અન્ય રોમાંચક રમતોનો આનંદ માણો.

- બપોરે લંચ કરો.

- સાંજે પટનીટોપમાં બજાર અને આસપાસના વિસ્તારોની મુલાકાત લો.

- રાત્રે હોટેલમાં રાત્રિભોજન કરો.

- હોટેલમાં નાઈટ સ્ટે કરવો.


 દિવસ 5 : રવિવાર વહેલા હોટેલમાં નાસ્તો કરી ચેક આઉટ કરવું 

જમ્મુ રેલવે સ્ટેશન 115 કી. મી.જવું 

રાજકોટ માટે ની 11.00 વાગ્યાં ની ટ્રેન માં સ્લીપર કોચ માં રિઝરવેશન સાથે રાજકોટ માટે પ્રયાણ 


 દિવસ 6 : સોમવાર સાંજે 5 વાગ્યે રાજકોટ પહોંચી યાત્રા સમાપ્ત 



 નિયમો : 

* આખી યાત્રા સ્લીપર કોચ ટ્રેન માં રિઝરવેશન + ટેમ્પો ટ્રાવેલર/બસ તેમજ કાર માં કરાવવા માં આવશે..

* એક રૂમમાં વધુમાં વધુ 3 વ્યક્તિ રહેશે 

* વાહનમાંથી હોટેલમાં સમાન ચડાવવા ઉતારવા ની વ્યવસ્થા રહેશે 

* સાઈટસીન કાર / ટેમ્પો ટ્રાવેલર દ્વારા કરાવવામાં આવશે 

* હોટલ માં સવારે બ્રેકફાસ્ટ તેમજ સાંજે ડિનર આપવામાં આવશે 

* જર્નીફૂડ બધાએ સ્વખર્ચે કરવાનું રહેશે 

* દરરોજ બધાએ સાઈટસીન દરમ્યાન લંચ સ્વખર્ચે કરવાનો રહેશે

No Map Found...