રાજકોટ થી ઉપડી રાજકોટ પરત
5 રાત્રી 6 દિવસ લક્ઝરિયસ યાત્રા
યાત્રાની ફી માત્ર ₹ 12,000/-
હરિદ્વાર, ઋષિકેશ, મસૂરી ટુર પ્લાન
રાજકોટ થી ઉપડી રાજકોટ પરત
5 રાત્રી 6 દિવસ લક્ઝરિયસ યાત્રા
યાત્રાની ફી માત્ર ₹ 12,000/-
હરિદ્વાર, ઋષિકેશ, મસૂરી ટુર પ્લાન
દિવસ 1 : બુધવારે સવારે 4 વાગ્યે
રાજકોટ થી પીકઅપ કરી સવારે 9 વાગ્યે અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચાડવા ત્યાંથી ટ્રેનમાં સ્લીપર કોચ માં રિઝરવેશન માં બેસી હરિદ્વાર જવા રવાના
દિવસ 2 : ગુરુવાર
હરિદ્વાર રેલવે સ્ટેશન થી ઋષિકેશ (૨૫ કિ.મી., ૧ કલાક)
- હોટલ માં ચેક ઈન થઈ ફ્રેશ થઈ બપોરે સાઈટ સીન માટે નીકળવું
- ઋષિકેશમાં લક્ષ્મણ ઝૂલા અને રામ ઝૂલાની મુલાકાત
- શિવપુરીમાં રિવર રાફ્ટિંગનો આનંદ માણો
- સાંજે હોટેલમાં ચેક ઈન
- રાત્રે ઋષિકેશહોટલમાં ડિનર કરીને રાત્રી રોકાણ
દિવસ 3 : શુક્રવાર
ઋષિકેશથી મસૂરી (૭૭ કિ.મી., ૨.૫ કલાક)
- સવારે નાસ્તો કરી ચેક આઉટ કરી દેહરાદૂન થઈને મસૂરી માટે પ્રસ્થાન
- મસૂરીમાં કેમ્પટી ફોલ્સ અને ગન હિલનું દર્શન
- એક દિવસ રહીને ત્યાંનો અનુભવ કરો
- રાત્રે મસૂરી હોટલમાં ડિનર કરીને રાત્રી રોકાણ
દિવસ 4 : શનિવાર
મસૂરી થી હરિદ્વાર (85 કિ.મી., 3 કલાક)
- સવારે મસુરી હોટલ માંથી ચેકઆઉટ કરી થી હરિદ્વાર માટે પ્રસ્થાન
- હરિદ્વાર હોટલ માં ચેક ઈન
- હરિદ્વારમાં ગંગા નદીના કિનારે આવેલા હર કી પૌડીની મુલાકાત તથા અન્ય લોકલ સાઈટ સીન
- રાત્રે હરિદ્વાર હોટલમાં ડિનર કરીને રાત્રી રોકાણ
દિવસ 5 : રવિવાર
- સવારે નાસ્તો કરી ચેક આઉટ કરી રાજકોટ માટે પ્રસ્થાન
- હરિદ્વાર રેલવે સ્ટેશન થી સવારે 7 વાગ્યાની ટ્રેન માં સ્લીપર કોચ માં રિઝરવેશન બેસી રાજકોટ પરત આવવા રવાના
દિવસ 6 : સોમવાર
સવારે 8 વાગ્યે રાજકોટ
પહોંચી ટૂર સમાપ્ત
નિયમો :
* આખી યાત્રા સ્લીપર કોચ ટ્રેન માં રિઝરવેશન + AC ટેમ્પો ટ્રાવેલર તેમજ કાર માં કરાવવા માં આવશે..
* મસૂરી સિવાય બધે હોટલમાં AC રૂમ રહેશે
* એક રૂમમાં 3 વ્યક્તિ રહેશે
* વાહનમાંથી હોટેલમાં સમાન ચડાવવા ઉતારવા ની વ્યવસ્થા રહેશે
* સાઈટસીન ટેમ્પો ટ્રાવેલર દ્વારા કરાવવામાં આવશે
* હોટલ માં સવારે બ્રેકફાસ્ટ તેમજ સાંજે ડિનર આપવામાં આવશે
* જર્નીફૂડ બધાએ સ્વખર્ચે કરવાનું રહેશે
* દરરોજ બધાએ સાઈટસીન દરમ્યાન લંચ સ્વખર્ચે કરવાનો રહેશે
આ ટૂર પ્લાન તમને ઉત્તર ભારતના પ્રમુખ તીર્થ સ્થળો અને પર્યટન સ્થળોનો અનુભવ કરવાની તક પ્રદાન કરે છે.
ઉત્તર ભારતનું પ્રવાસ એક યાદગાર અનુભવ છે જે તમને દેશના સંસ્કૃતિક અને ધાર્મિક વારસા સાથે જોડે છે.