Category

Golden Triangle Tour - Jaipur - Delhi -Agra
Duration
Every Week
Golden Triangle Tour - Jaipur - Delhi -Agra
Tour Type
City Tours
Golden Triangle Tour - Jaipur - Delhi -Agra
Group Size
4
Golden Triangle Tour - Jaipur - Delhi -Agra
Tour Guide
0
Golden Triangle Tour - Jaipur - Delhi -Agra
Rajasthan

Golden Triangle Tour - Jaipur - Delhi -Agra

દર અઠવાડિયે દિલ્હી જયપુર આગ્રા ટુર

રાજકોટ થી ઉપડી રાજકોટ પરત

 5 રાત્રી 6 દિવસ લક્ઝરિયસ યાત્રા

 યાત્રાની ફી માત્ર ₹ 12,000/-

દર અઠવાડિયે દિલ્હી જયપુર આગ્રા ટુર

રાજકોટ થી ઉપડી રાજકોટ પરત

 5 રાત્રી 6 દિવસ લક્ઝરિયસ યાત્રા

 યાત્રાની ફી માત્ર ₹ 12,000/-

 

 દિવસ 1 : ગુરુવાર રાજકોટ થી બપોરે 3 વાગ્યાની ટ્રેન માં સ્લીપર કોચ માં રિઝરવેશન સાથે દિલ્હી માટે પ્રવાસ શરુ કરવો

 

 દિવસ 2 : શુક્રવાર - સવારે 10 વાગ્યે દિલ્હીમાં આગમન

- સવારે દિલ્હી પહોંચો

- હોટેલમાં ચેક-ઇન કરો

- બપોરે દિલ્હીના લોકલ સાઈટ સીન જેવા કે લાલ કિલ્લો, કુતુબ મિનાર અને ઇન્ડિયા ગેટ જોવા જાઓ

- રાત્રે હોટેલમાં રાત્રિભોજન કરો

 

 દિવસ 3 : શનિવાર - આગ્રા

- સવારે નાસ્તો કરો

- આગ્રા ખાતે પ્રવાસ (લગભગ 230 કિમી, 4 કલાક)

- તાજ મહલ અને આગ્રા કિલ્લો જોવા જાઓ

- રાત્રે હોટેલમાં રાત્રિભોજન કરો

 

 દિવસ 4: રવિવાર - જયપુર

- સવારે નાસ્તો કરો

- જયપુર ખાતે પ્રવાસ (લગભગ 240 કિમી, 5 કલાક)

- હવા મહેલ, સિટી પેલેસ અને જંતર મંતર જોવા જાઓ

- રાત્રે હોટેલમાં રાત્રિભોજન કરો

 

 દિવસ 5 : સોમવાર વહેલા હોટેલમાં નાસ્તો કરી ચેક આઉટ કરી (270 કિમી - 5 કલાક )દિલ્હી જવા રવાના થવું ના દિલ્હી ના સરાઈ રોહિલ્લા સ્ટેશનથી રાજકોટ માટે ની બપોરે 1.00 વાગ્યાં ની ટ્રેન માં સ્લીપર કોચ માં રિઝરવેશન સાથે રાજકોટ માટે પ્રયાણ

 

 દિવસ 6 : મંગળવાર સવારે 9 વાગ્યે રાજકોટ પહોંચી યાત્રા સમાપ્ત

 

 નિયમો :

* આખી યાત્રા સ્લીપર કોચ ટ્રેન માં રિઝરવેશન + ટેમ્પો ટ્રાવેલર/બસ તેમજ કાર માં કરાવવા માં આવશે..

* દરેક હોટલ માં AC રહેશે તેમજ એક રૂમમાં વધુમાં વધુ 3 વ્યક્તિ રહેશે

* વાહનમાંથી હોટેલમાં સમાન ચડાવવા ઉતારવા ની વ્યવસ્થા રહેશે

* સાઈટસીન કાર / ટેમ્પો ટ્રાવેલર દ્વારા કરાવવામાં આવશે

* હોટલ માં સવારે બ્રેકફાસ્ટ તેમજ સાંજે ડિનર આપવામાં આવશે

* જર્નીફૂડ બધાએ સ્વખર્ચે કરવાનું રહેશે

* દરરોજ બધાએ સાઈટસીન દરમ્યાન લંચ સ્વખર્ચે કરવાનો રહેશે