રાજકોટ થી ઉપડી રાજકોટ પરત
9 રાત્રી 10 દિવસ લક્ઝરિયસ યાત્રા
યાત્રાની ફી માત્ર ₹ 21,000/-
બુકિંગની છેલ્લી
તારીખ
15 જાન્યુઆરી 2025
બુકીંગ
કરાવો ત્યારે 50% પેમેન્ટ આપવાનું રહેશે, બાકી રહેતું 50 % પેમેન્ટ
યાત્રા શરુ થવાના 1 મહિના
પહેલા આપવાનું રહેશે
0-2 વર્ષ na બાળકો વિના મુલ્યે
3-9 વર્ષ
na બાળકો ની ફી પેકેજના
60% રહેશે
10 વર્ષ
થી મોટા ની ફી
પુરી લેવામાં આવશે
30 દિવસ
પહેલા બુકીંગ કેન્સલ કરાવો
તો ટોટલ ફી ના
50% કેન્સલેશન ફી ચાર્જ લાગશે
અને ત્યારબાદ કેન્સલ
કરાવો તો કાંઈ રીફન્ડ
મળશે
નહીં
જેની ખાસ નોંધ લેવી
🙏
* આખી યાત્રા AC ટ્રેન AC ટેમ્પો ટ્રાવેલર તેમજ AC બસ માં કરાવવા માં આવશે..
* મસૂરી
સિવાય બધે હોટલમાં AC રૂમ
રહેશે
* એક
રૂમમાં વધુમાં વધુ 3-4 વ્યક્તિ રહેશે
* વાહનમાંથી
હોટેલમાં સમાન ચડાવવા ઉતારવા
ની વ્યવસ્થા રહેશે
* સાઈટસીન
ટેમ્પો ટ્રાવેલર દ્વારા કરાવવામાં આવશે
* હોટલ
માં સવારે બ્રેકફાસ્ટ તેમજ સાંજે ડિનર
આપવામાં આવશે
* જર્નીફૂડ
બધાએ સ્વખર્ચે કરવાનું રહેશે
* દરરોજ
બધાએ સાઈટસીન દરમ્યાન લંચ સ્વખર્ચે કરવાનો
રહેશે
રાજકોટ
થી ઉપડી રાજકોટ પરત
9 રાત્રી 10 દિવસ લક્ઝરિયસ યાત્રા
યાત્રાની ફી માત્ર ₹ 21,000/-
દિલ્હી, હરિદ્વાર, ઋષિકેશ, મસૂરી, આગ્રા અને મથુરા, વૃંદાવનનો
ટુર પ્લાન
દિવસ 1 : તારીખ 20 માર્ચ - ગુરુવાર
રાજકોટ
થી બપોરે 3 વાગ્યે ટ્રેનમાં 3 ટાયર AC કોચમાં બેસી દિલ્હી જવા
રવાના
દિવસ 2 : તારીખ
21 માર્ચ - શુક્રવાર
દિલ્હી
આગમન અને સ્થાનીય દર્શન
- ૧૦:૦૦ સવારે : દિલ્હી
આગમન
- AC ટેમ્પો
ટ્રાવેલર દ્વારા હોટલ પ્રસ્થાન
- હોટલ
માં ફ્રેશ થઈ લંચ
- બપોરે
2 વાગ્યે રેડ ફોર્ટ, કુતુબ
મીનાર, ઇન્ડિયા ગેટની મુલાકાત
- રાત્રે
પરત આવી હોટલ માં
ડિનર
- રાત્રે
દિલ્હી હોટલમાં રોકાણ
દિવસ 3 : તારીખ 22 માર્ચ - શનિવાર
દિલ્હી
થી હરિદ્વાર (૨૨૦ કિ.મી.,
૫ કલાક)
- સવારે
દિલ્હી હોટલ માંથી ચેકઆઉટ
કરી થી હરિદ્વાર માટે
પ્રસ્થાન
- હરિદ્વાર
હોટલ માં ચેક ઈન
- હરિદ્વારમાં
ગંગા નદીના કિનારે આવેલા હર કી પૌડીની
મુલાકાત તથા અન્ય લોકલ
સાઈટ સીન
- રાત્રે
હરિદ્વાર હોટલમાં ડિનર કરીને રાત્રી
રોકાણ
દિવસ 4 : તારીખ 23 માર્ચ રવિવાર
હરિદ્વાર
થી ઋષિકેશ (૨૫ કિ.મી.,
૧ કલાક)
- સવારે
નાસ્તો કરી હોટલ માંથી
ચેક આઉટ, ઋષિકેશ માટે
પ્રસ્થાન
- ઋષિકેશમાં
લક્ષ્મણ ઝૂલા અને રામ
ઝૂલાની મુલાકાત
- શિવપુરીમાં
રિવર રાફ્ટિંગનો આનંદ માણો
- સાંજે
હોટેલમાં ચેક ઈન
- રાત્રે
ઋષિકેશહોટલમાં ડિનર કરીને રાત્રી
રોકાણ
દિવસ 5-6 : તારીખ 23-24 માર્ચ
સોમવાર
- મંગળવાર
ઋષિકેશથી
મસૂરી (૭૭ કિ.મી.,
૨.૫ કલાક)
- સવારે
નાસ્તો કરી ચેક આઉટ
કરી દેહરાદૂન થઈને મસૂરી માટે
પ્રસ્થાન
- મસૂરીમાં
કેમ્પટી ફોલ્સ અને ગન હિલનું
દર્શન
- એક
દિવસ કેમ્પમાં રહીને ત્યાંનો અનુભવ કરો
- બે
રાત્રિ મસૂરીમાં રોકાણ
દિવસ 7 : તારીખ 26 માર્ચ બુધવાર
મસૂરીથી
આગ્રા (૪૨૦ કિ.મી.,
૮ કલાક)
- સવારે
નાસ્તો કરી ચેક આઉટ
કરી આગ્રા માટે પ્રસ્થાન
- ટેમ્પો
ટ્રેવેલરથી યાત્રા
- આગ્રામાં
તાજ મહલ અને આગ્રા
કિલ્લાનું દર્શન
- રાત્રે
આગ્રા હોટલમાં ડિનર તેમજ રોકાણ
દિવસ 8 : તારીખ 27 માર્ચ ગુરુવાર
આગ્રાથી
વૃંદાવન (૬૦ કિ.મી.,
૧.૫ કલાક)
- સવારે
નાસ્તો કરી વૃંદાવન માટે
પ્રસ્થાન
- વૃંદાવનમાં
બાંકે બિહારી મંદિર અને ઇસ્કોન મંદિરનું
દર્શન
- મથુરા
શ્રી કૃષ્ણ જન્મસ્થળની વિઝીટ
- રાત્રે
વૃંદાવન હોટલમાં ડિનર કરીને રાત્રીરોકાણ
દિવસ 9 : તારીખ 28 માર્ચ શુક્રવાર
વૃંદાવનથી
દિલ્હી (૧૮૦ કિ.મી.,
૪ કલાક)
- સવારે
નાસ્તો કરી ચેક આઉટ
કરી દિલ્હી માટે પ્રસ્થાન
- દિલ્હીમાં
સરાઈ રોહિલ્લા રેલ્વે સ્ટેશન થી 1 વાગ્યાની ટ્રેન
માં 3 ટાયર AC કોચ માં બેસી
રાજકોટ પરત આવવા રવાના
દિવસ 10 : તારીખ 29 માર્ચ શનિવાર
સવારે
9 વાગ્યે રાજકોટ પહોંચી ટૂર સમાપ્ત
નિયમો
:
* આખી
યાત્રા AC ટ્રેન AC ટેમ્પો ટ્રાવેલર તેમજ AC બસ માં કરાવવા
માં આવશે..
* મસૂરી
સિવાય બધે હોટલમાં AC રૂમ
રહેશે
* એક
રૂમમાં વધુમાં વધુ 3-4 વ્યક્તિ રહેશે
* વાહનમાંથી
હોટેલમાં સમાન ચડાવવા ઉતારવા
ની વ્યવસ્થા રહેશે
* સાઈટસીન
ટેમ્પો ટ્રાવેલર દ્વારા કરાવવામાં આવશે
* હોટલ
માં સવારે બ્રેકફાસ્ટ તેમજ સાંજે ડિનર
આપવામાં આવશે
* જર્નીફૂડ
બધાએ સ્વખર્ચે કરવાનું રહેશે
* દરરોજ
બધાએ સાઈટસીન દરમ્યાન લંચ સ્વખર્ચે કરવાનો
રહેશે
આ ટૂર પ્લાન તમને
ઉત્તર ભારતના પ્રમુખ તીર્થ સ્થળો અને પર્યટન સ્થળોનો
અનુભવ કરવાની તક પ્રદાન કરે
છે.
ઉત્તર
ભારતનું પ્રવાસ એક યાદગાર અનુભવ
છે જે તમને દેશના
સંસ્કૃતિક અને ધાર્મિક વારસા
સાથે જોડે છે.